મોટાં ભાગે મનુષ્ય ફક્ત અહમ્ ને સંતોષવા હા પાડી રહ્યો છે..

કેવો અહમ્,
હા પાડુ તો એ ઝટ ઠરી જાય,
ના પાડુ તો એ ઉંચે ઉશ્કેરાય,
કેવો અહમ્, સાચો કે ખોટો,
સાચાંમા હા‌ પડી તો લાભ થઈ જાય,
ખોટાંમા હા પડી તો એ બધું તૂટી જાય..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111966610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now