આધ્યાત્મિકતાના આ મેળામાં બાર વરસે આધ્યાત્મિકતા શોધવી જોઈએ,અહીં તો સ્વરૂપવન સુંદરીઓનું મૂલ્ય થાય છે.
આવનારા બાર વરસના મહાકુંભ મેળામાં સુંદર સાધ્વીઓનો મહાકુંભ ન બની જાય તે જોવાની જવાબદારી કોણ લેશે?
- વાત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111966833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now