મોર નાચતી વખતે પણ રડે છે,
અને
રાજહંસ મરતી વખતે સુદ્ધાં ગાય છે,

દુ:ખની રાતે કોઇને નીંદર નથી આવતી,
અને
સુખના આનંદમાં કોઇ જ સુતું નથી.

આને જ સુખી જીવન કહેવાય…

🙏🏻
- Umakant

Gujarati Quotes by Umakant : 111967591

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now