મને કોઈ દિવસ પૂછ્યું તેં કે તું મને પ્રેમ કરે છે..!!!
એકાંતે મળવાનો મોકો આપ્યો કે જતાવી શકું!!
આજ એકલી પડી ગઇ જગતથી,એટલે મળી છે!!
શૅર બજારની ગરમી જેમ ગ્રાફ જોયા કરતો'તો..!!!
- વાત્સલ્ય

Gujarati Sorry by वात्सल्य : 111968474

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now