સુગંધનો ભંડાર ખોલી
પુષ્પોએ ખુશ્બુ રેલાવી
વાયરા સંગ ઝૂલે ઝૂલી
ઊપવનમાં રંગત જમાવી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111969350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now