ભૂલવા ચાહો છતાંય ભૂલી નહીં શકે,
ભીની એ સાંજનો મંજર તારી આંખો...
કહે તો લખી દઉં ગઝલ અનોખીપ્રિત પર,
જો ફરી ઓઢી ના લે શમણાંઓની ચાદર તારી આંખો...

Gujarati Shayri by Kamlesh : 111969440
Kamlesh 1 year ago

ધન્યવાદ અર્ચનાજી...

Kamlesh 1 year ago

ધન્યવાદ નિયાજી...!!!

Niya 1 year ago

વાહ…

Kamlesh 1 year ago

મરજીવા થઇ ખોઇ બેસે જાતને, તોય ક્યાં તાગી શકે મેરામણને...!!!

Chintansinh Jadav 1 year ago

કમલેશ ભાઈના શબ્દો અંતરાત્મા થી છે એટલે ધા બોવ ગહેરો લાગે

Kamlesh 1 year ago

ધન્યવાદ મહોદયા

Kamlesh 1 year ago

અર્થાત્ કે હજુ સોય એક જ દિશાએ અટકેલી છે

Sapna95 1 year ago

તમને તો ખબરજ છે ક્યાં ક્યાં કઈ છુપાયેલું છે

Kamlesh 1 year ago

કહો વેલા, ક્યાં અને કયો ફ્યુઝ ઉડેલો છે? અર્થાત્ કે ક્યાં અટવાયા છો?

Kamlesh 1 year ago

એ આ ભાર ને આભાર વળી ક્યાંથી આવ્યા હેં?? વિસરાઇ ગયા આ પરિવારના નિયમો?? આમ તો ચૂક મારી જ,હું જ વિરક્ત થયો પરિવારથી.... પણ હવે બધું પાછું પહેંલા જેવું ચહચહતું કરીયે ચાલો

Sapna95 1 year ago

હા તો તો તમારો આભાર માનીએ એટલો ઓછો

Kamlesh 1 year ago

તો ચાલો.... એને દૂર કરીયે

Sapna95 1 year ago

એ તો હવે સાચ્ચે હું પણ confused છું

Kamlesh 1 year ago

તો હવે ખરેખર સબ ઠીક??

Sapna95 1 year ago

ના ના બસ થોડો ટાઈમ બ્રેક જોતો તો તો બધા થી દૂર હતી

Kamlesh 1 year ago

દોસ્તને અવસર આપ્યા વિના જ તહોમત?

Kamlesh 1 year ago

ખાલી થઇ જવું ઉચિત છે અપિતુ અટકી જવું એ વ્યાજબી નય હો...

Sapna95 1 year ago

તમારા જેવા દોસ્ત પણ નહીં સાંભળે તો જવું ક્યાં ?

Sapna95 1 year ago

ક્યારેક ક્યારે મન ની વેદના ઠલવાય જાય સહન કરી લેવાનું

Kamlesh 1 year ago

હદ છો હો આપ... આને થોડું કહેવાય?

Sapna95 1 year ago

હા થોડું થોડું

Kamlesh 1 year ago

પણ હમણાં હમણાં બવ ભારેખમ પોસ્ટ મૂકતા હોવ એવું નથી લાગતું??

Kamlesh 1 year ago

એ તો એમ જ રહેવું.. રામ રાજી એમાં આપણે વધારે રાજી

Sapna95 1 year ago

એ તો હવે રામ રાખે એમ રહીએ છીએ

Kamlesh 1 year ago

હું તો હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત.... આપ કહો કેમ છો? સુખમય તો છો ને??

Kamlesh 1 year ago

હાસ્તો વળીને...અવશ્ય અવશ્ય... કેમ નહીં

Kamlesh 1 year ago

ધન્યવાદ જીજ્ઞાસાજી

Sapna95 1 year ago

Knock knock juna dost madi sake che

Kamlesh 1 year ago

ખુબ ખુબ ધન્યવાદ

Kamlesh 1 year ago

ધન્યવાદ કામીનીજી

Kamlesh 1 year ago

હા હા વ્હાલા

Kamlesh 1 year ago

ધન્યવાદ અબ્બાસભાઇ...

Kamlesh 1 year ago

મહાદેવ હર🙏

Falguni Dost 1 year ago

વાહ ખૂબ સરસ..મહાદેવ હર 🙏🏻

Kamlesh 1 year ago

સાધો... સાધો....

Kamlesh 1 year ago

જય ભોળાનાથ સપનાજી... કહો કેમ છો?

Sonalpatadia darpan 2 years ago

વાહહહ શું વાત કહી છે તમે... I'm speechless. કાન્હાને આધીન મીરા બની રહ્યાં છીએ તો હવે જીવતરના કડવા ઘૂંટ પીવા જ રહ્યાં... સોની છીએ એટલે ઘસાય ઘસાયને ચળકાટ મારશું જ. ધન્યવાદ કમલેશજી.

Kamlesh 2 years ago

જીવનની ગૂંચવણને ખોલી બતાવ, રાખી હૈયે લવણ, મૌજમાં હસી બતાવ... થયા છો કાન્હાને આધિન જો મીરાં બની, તો 'સોન' આ વખના પ્યાલા જીરવી બતાવ... મહાદેવ હર...

Sonalpatadia darpan 2 years ago

વાત તો સાચી હો આ ગૂંથાય ની સાથે ગૂંચવાઈ જવાય છે તે અઘરું પડે છે. બાકી તો મહાદેવ.. મહાદેવ...

Kamlesh 2 years ago

ગૂંથાય નહીં તો જીવન કેમ કહેવાય,સોનલજી...

Sonalpatadia darpan 2 years ago

બસ જો ગૂંથાયેલા જીવનમાં જીવી રહ્યાં છીએ.

Kamlesh 2 years ago

ધન્યવાદ દર્શિતાજી...!!!!

Kamlesh 2 years ago

હા, કામની વ્યસ્તતા અને હમણાં યાત્રા પર હતા,પ્રયાગરાજ/કાશીવિશ્વનાથ/અયોધ્યા બધે...

Kamlesh 2 years ago

ધન્યવાદ સોનલજી...!!! હું તો હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત... આપ કહો,કેમ છો??

Falguni Dost 2 years ago

હા તો ખૂબ સરસ હો ભાઈ.. ગુમ બહુ થય જાવ છો આથી પૂછવું પડે😀😀 હા ભાઈ હું મજામાં😊🙏🏻

Sonalpatadia darpan 2 years ago

વાહ..અનોખીપ્રીતની વાત જ નિરાળી છે.. કેમ છો? ધૂમકેતુનાં તારાની જેમ દેખાયા ખરા હો...

Kamlesh 2 years ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 2 years ago

ધન્યવાદ ઘનશ્યામભાઇ...

Kamlesh 2 years ago

ધન્યવાદ બેનબા... હું તો હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત... આપ કહો,કેમ છો? સુખમય તો છો ને???

Shefali 2 years ago

વાહ.. મસ્ત

Falguni Dost 2 years ago

વાહ.. કેમ છો ભાઈ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now