નાજુક સંજોગો આપણને
અંદરથી "મજબૂત" કરવા માટે આવે છે,
"મજબૂર" નહીં, માટે
જ્યાં સુધી આપણે પડીશું નહીં,
ત્યાં સુધી આપણને
ઉભા થતા કેવી રીતે આવડશે ?
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111970691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now