કુદરતે સ્ત્રીને ખૂબ શક્તિ આપીને મોકલી છે. સ્ત્રીઓ એ શક્તિ ને સંચિત કરે છે કે તેનો ખોટો ઉપયોગ કરીને વ્યય કરે એ તેના પોતાના પર છે. જે સ્ત્રી એક નવા જીવનને જન્મ આપી શકે તે કોઇનું જીવન સાચી દિશા આપીને ઘડી શકવા પણ સમર્થ છે. 💪💫🌺



આજે જ્યારે સ્ત્રીને માનપૂર્વક ઉજવી રહ્યા છીએ ત્યારે, સ્ત્રી તરીકે આપણે એ સામર્થ્યનો દુરુપયોગ ન કરીએ કે તેને સાવ વ્યર્થ ન જવા દઈ કંઇક રચનાત્મક કરવા પ્રયત્ન કરીશું?? 🫶🤗



વાર્તા પર આપના અમૂલ્ય પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે . . ✍️ મને લખશો જરૂર . .🙏

https://swatisjournal.com/category/small-stories

-

-

-

#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Gujarati Story by Swati Joshi : 111971059

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now