પત્થરો જ મળ્યા છે હરદમ,
રાહે મંજિલ માં,
મહોબ્બત ની રાહોમાં
ક્યાંય હીરા નથી ફોરમ.....
પોતાના માની જેને ચાહ્યા,
એણે ક્યાં કરી કદર.....
luv u jindagi ❤️
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111971172

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now