કેટલો સરસ વ્યક્તિ અભીવ્યક્તી નો હકક સંવીધાને આપ્યો નહીં?
જે મનમાં આવે કંઈ પણ વીચાર કર્યો વીના શબ્દોમાં પરોવી
લખી દેવાનું,
નહીં?
અને વાહ વાહ કરવા વાળા ની ક્યાં કમી છે નહીં?
પુરી દેખાણી કાગડાના હાથમાં કે વખાણ ચાલું ખરૂને?
- Hemant pandya

Gujarati Funny by Hemant pandya : 111972031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now