રસ્તો ભટકી ગ્યો, થાકીને બેસી ગ્યો,
કોઈ તો પૂછો, કેમ મૂક બેસી ગ્યો,

કોઈ આધાર નથી, ટેકો લીધો છે,
કોઈ તો પૂછો, કેમ શબ્દો ભૂલી ગ્યો,

એકલો બન્યો છું, એકાંત શોધું છું,
કોઈ તો પૂછો, કેમ રડીને બેસી ગ્યો,

સવાર પડ્યું છે, કોઈ યાદ કરે છે,
કોઈ તો પૂછો, કેમ મૌન સૂઈ ગ્યો.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111973123
મનોજ નાવડીયા 2 years ago

Ha ha sachi vat.... Busy in company shutdown job 12 hrs duty.... So....

Mrs Farida Desar foram 2 years ago

Are kem post nthi krta?? Sache thaki gaya?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now