તારા માટે હું ને મારા માટે તું,
આનાથી વિશેષ બીજું જોઈએ શું ?
જ્યાં હોય બેય બાજુ
એક સરખી આવી લાગણી,
ત્યાં ગૌણ બની જાય બાકી બધી માંગણી



- Shailesh Joshi

Gujarati Shayri by Shailesh Joshi : 111973143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now