લાગણીઓ મારી નિર્દોષ, દોષ તો મનમાં ચાલે છે,
આલિંગનમાં ભરતાં તને, મનમાં, વિગ્રહ ચાલે છે,
સમજી શક્યો નથી કે સમજવા માંગતો હું નથી!
તું મીઠું જળ ને મારામાં વિચાર ખારોદવ ચાલે છે.


- ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111973784

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now