હતી વાત રુદિયે, ઠાલવવી તો ઠાલવવી ક્યાં?
હતા સામે બધા બહું, પણ એમાં તું ક્યાં?
સમજાવું, પણ કોઈ સમજે એવું છે ક્યાં?
હૈયું રડે છે ભાઈબંધ આજ તું છે ક્યાં..
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111973964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now