આપણી દરેકે દરેક
નાની મોટી નિષ્ફળતાના ઊંડાણમાં,
આપણાથી જ
જાણે અજાણે રહી ગયેલ
કોઈ કચાશ, કે પછી કોઈ
નાની મોટી ચૂક છુપાઈ હોય છે.
જો આપણે એને શોધતા શીખીશું,
તો પછી એને દૂર કરવામાં
આપણને સરળતા રહેશે.

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111974464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now