ઉછેર્યા નાજુક છોડ ને પરસેવાના પાણીએ,
કરી માવજત પૂરેપૂરી નાનું શિશુ જાણી ને,
ના પારખી એમને આ મહેનતના પરસેવાની સોડમને,
ત્યજયા "કુંભાર" એમને અમને તો દુર્ગંધ જાણી ને...
- Mitul Prajapati

Gujarati Shayri by Mitul Prajapati : 111974928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now