મહેકતી જ રહે છે તારી યાદો,
યાદો માં તું હરદમ છે....
પાસે જ છે તું દૂર હોવા છતાં,
તારી લાગણી દિલ માં અકબંધ છે....
શુભ સવાર.... 🌹
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111977586
Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્...👌✍️ ખર્ચાઈ ન જાય યાદો તારી.. હરરોજ ધ્યાન રાખું છું... લખી ને તુજને આમ હું રોજ તેને.. માણું છું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now