દુનિયામાં રોજ કરોડો જીવ જન્મે છે,
સારા સંસ્કારથી માણસ બને છે..
ખરાબ વિચારો અને આક્રોશથી આતંકવાદી ..


#Anti_Terorrism_Day
#World_Meditation_Day

Gujarati Motivational by SWATI BHATT : 111979918
Raa 8 months ago

Ham unke marne vale

SWATI BHATT 2 years ago

એકદમ સાચુ..

Abbas khan 2 years ago

સાચી વાત છે,✍️👌👌 વિચારો અને સંસ્કાર ના વંટોળ મા ઈશ્વર દ્વારા માણસાઈ ના બીજ વિખેરાઇ છે કોઈ પડે કાદવમાં છતાં કમળ થઈ ખીલે ને કોઈ પડે શુધ્ધ કાળી ફળદ્રુપ માટી મા છતાં બાવળ થઈ ઉગે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now