ગ્રીષ્મમાં ગરમ(સૂરજદાદા)
કેવા તપી રહ્યા
જોવો સંધ્યાના રંગ
પણ ઊડી ગયા!
વનરાજી પણ ખીલી
જાણે બોલી ઊઠી
કરમાઈ ગઈ તે જોવોને
ફૂલોના રંગ જાણે આછા થયા!
એવા તપો છો તમે સૂરજદાદા કે
પીગળી રહ્યું જાણે આકાશ ને
તમારા રંગ પણ ઊડી રહ્યા!
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર