સમુદ્રમાં શું ન પડ્યું હોય વાલા?
છીપલા માછલા મોતી કાટમાળ કંકાળ રેત કાકરા
એ માંથી લેવું શું તમારે ? એ તમે નક્કી કરો..
આ જગતમાં પણ જ્ઞાન અઢળક જે કહો તે પડ્યું
તમારે શું લેવું તે તમે નક્કી કરો..
જેવી સંસ્કૃતિ સભ્યતા સંસ્કાર અને આત્મા તમારો, એવી માંગ ખાઈસ ઈચ્છા તમારી..
- Hemant pandya