Gujarati Quote in Poem by Dhamak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૌન ખાલી નથી હોતું ઢમક......
અંદરના ગુર્જનનો અવાજ હોય છે.
અશ્રુ વિના રડવાનું નામ છે,
અવ્યક્ત લાગણીઓનો સાથ હોય છે.
શબ્દો જ્યાં હાર ખાય છે,
ત્યાં મૌનથી સાચો જવાબ થાય છે.
Heena gopiyani

Gujarati Poem by Dhamak : 111983130
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now