સંબંધ શબ્દ માં જં વિસાળતા છે
જયારે કોઈ જોડે બંધાઈ
એ નવી દુનિયા નુ નિર્માણ થાઇ
અરસ પરસ ની મીત્રતા થાઈ
એક મેક ને જાણવાની જિજ્ઞાસા થાઈ
ને જો સંબંધ નો આધાર મિત્રતા થી થાઈ
તો એ સંબંધ નુ જીવન જીવિત હોઇ
કેમકે મિત્ર જોડે જે ઉત્સા થી રહી સકાય
એ કોઈ બીજા સંબંધ થી ના રેહવાઈ
બસ એજ સંબંધ ઉચ્ચતમ હોઇ
જે સંબંધ નો આધાર મિત્રતા હોઇ
-Kaustubhi V Joshi KVJ