કૃષ્ણ માત્ર ભજવાથી કે
નમવાથી નહીં મળે ,
એને પામવા
એની કૃપા માટે
એની ભક્તિ નો આનંદ લેવા
એના સર્વત્ર માં ડૂબવા
સ્વયં ને અર્જુનરૂપી બનાવી ધર્મ ને સાથે રાખી
કર્મયુદ્ધ કરવું જ પડે. 🙏😇

Gujarati Quotes by Shraddha Panchal : 111987848

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now