કંઇક શોધી રહ્યો છુ પણ શુ શોધી ભવી રહ્યો છુ એ નથી ખબર,
બઉ બધા પ્રશ્ન નો જવાબ શોધી રહ્યો છુ પણ કયો પ્રશ્ન શોધી રહ્યો છુ એ નથી ખબર
, જીવન શોધી રહ્યો છુ કે જીવન જીવની રીત શોધી રહ્યો છુ કે પછી પોતાને શુ જોઈએ છે એ શોધી રહ્યો છુ એ નથી ખબર
પોતાને શોધી રહ્યો છુ કે પોતાને બતાવા બીજાને શોધી રહ્યો છુ એ નથી ખબર,
મારી માટે શોધી રહ્યો છુ કે તારી માટે શોધી રહ્યો છુ કોની માટે શોધી રહ્યો છુ એ નથી ખબર,
મારી ભૂલ શોધી રહ્યો છુ કે તારી ભૂલ શોધી રહ્યો છુ પણ કઇ ભૂલ શોધી રહ્યો છુ એ નથી ખબર,
હા હુ કંઈક શોધી રહ્યો છુ પણ શુ શોધી રહ્યો છુ એ નથી ખબર....