🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બોર્ડનું સ્થાન લેપટોપ લઈ શકે .
ચોકનું સ્થાન ટેબલેટ લઈ શકે .
શાળાનું સ્થાન ઘર લઈ શકે .
પરંતુ ……….
શિક્ષકનું સ્થાન ક્યારેય ટેકનોલોજી ન લઈ શકે .
એક ઉત્તમ શિક્ષક ટેકનોલોજીનું નિર્માણ કરી શકે .
પરંતુ ………
ટેકનોલોજી એક ઉત્તમ શિક્ષકનું નિર્માણ તો ન જ કરી શકે.
🙏🙏 શિક્ષક દિવસની શુભકામનાઓ 🙏🙏