જો હું સંપૂર્ણપણે માત્ર મારા સારા જીવન માટે વિચાર તો હોઉં, તો ઈશ્વર એટલું ધ્યાન મારી તરફ નહીં આપે જેટલું હું
મારું ભલું વિચારવાની સાથે-સાથે, એ લોકો માટે કે જે લોકો કોઈપણ પ્રકારે, કોઈપણ સંબંધે મારી સાથે જોડાયેલાં છે, એ લોકોનાં જીવનમાં પણ મારા થકી આનંદ આવે એ બાબતે વિચારતો હોઉં.