દરેક વ્યક્તિ તમારી જિંદગીમાં કોઈને કોઈ એક આશયથી આવે છે કોઇ તમને તમારી જિંદગીની સાચી રીત બતાવે છે તો કોઈ તમને કેમ જીવવું તે શીખવે છે, કોઈ તમારો ઉપયોગ કરવા આવે છે તો કોઈ તમને પ્રેમ કરવા આવે છે, કોઈ તમને દુઃખી જોવા માટે આવે છે તો કોઈ તમને ખુશ જોવા માટે આવે છે, કોઈ તમારા ચહેરા પરની મુસ્કાન લેવા આવે છે તો કોઈ તમારા ચહેરા પર મુસ્કાન લાવવા માટે આવે છે તમારી જિંદગીમાં દરેક વ્યક્તિ કોઈ મહત્વથી આવે છે જ્યારે તે મહત્વ પુરૂં થઈ જાય ત્યારે તે વ્યક્તિ તમારા જીવનમાંથી જતું રહે છે, ભૂતકાળમાં જે થઈ ગયું તેની ચિંતા છોડો વર્તમાન માં તમારી સાથે કોણ છે તે જુઓ અને તેમની કદર કરો…
🍃🍃સુપ્રભાત 🍃🍃
💐💐જય જિનેન્દ્ર 💐💐
આપનો દિન મંગલમય રહે તેવી સોમવારની શુભકામનાઓ 🌹🌹🌹🌹