થઇ ગઈ છે પિડ પર્વત સમી,
હવે પિઘળવી જોઇએ...
હૈયાને હેમાળેથી કોઇ પ્રિતસરિતા
હવે નિકળવી જોઇએ...

Gujarati Shayri by Kamlesh : 111999194
Kamlesh 1 year ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...

Kamlesh 1 year ago

ધન્યવાદ દર્શિતાજી...!!!

Kamlesh 1 year ago

એ તો આજીવન ચાલવાની... હા હા હા

Kamlesh 1 year ago

ધન્યવાદ અર્ચનાજી...!!!

Devesh Sony 1 year ago

બઉ સમય થી આ શોધ ચાલે છે ભાઈ…

Kamlesh 1 year ago

ધન્યવાદ સોનલજી... હોવ હંમેશની જેમ સાવ સીધો અને સરળ☺

Sonalpatadia darpan 1 year ago

વાહ..હંમેશની માફક ગુઢાર્થ.. અલૌકીક ધરા પર જીવાતો નિજાનંદ આનંદ.

Kamlesh 1 year ago

હવે તો નિકળવી જ રહી...

Kamlesh 1 year ago

ધન્યવાદ નરેન્દ્રભાઇ...!!!

Narendra Parmar 1 year ago

બરાબર છે ✔️👍

Kamlesh 1 year ago

ધન્યવાદ નિકિતાજી..!!!

Kamlesh 1 year ago

બસ કામની વ્યસ્તતા અને સ્વની શોધ

Devesh Sony 1 year ago

ઘણા દિવસ પછી દર્શન આપ્યા ભાઈ…

Kamlesh 1 year ago

ધન્યવાદ દર્શિતાજી...!!!

Kamlesh 1 year ago

ધન્યવાદ વ્હાલા

Devesh Sony 1 year ago

બિલકુલ …ભાઈ…🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now