*પ્રેરણાના પંથે*
*© શમીમ મર્ચન્ટ*
https://shopizen.app.link/1iPR2iTpJOb
*પુસ્તક: પ્રેરણાના પંથે*
*લેખિકા: શમીમ મર્ચન્ટ*
*'પ્રેરણાના પંથે'* ૩૫ પ્રેરણાત્મક લેખોનું એક અતિ સુંદર પુસ્તક છે. પ્રેરણા એક વિશાળ ક્ષેત્ર છે, જેમાં અનેક વિષયોનો સમાવેશ થાય છે. અહીં શમીમ મર્ચન્ટ, એક મા, શિક્ષક અને લેખિકા તરીકે, તેમના વર્ષોના અનુભવથી મળેલું જ્ઞાન, આ પુસ્તક દ્વારા આપણી સાથે વહેંચી રહ્યા છે. આ પેપરબેકનો હેતુ વાચકોને પ્રેરિત કરવા, પડકારોને પાર કરવા અને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે. *પ્રેરણાના પંથે* તમારા સંગ્રહમાં મૂલ્યવાન ઉમેરો સાબિત થશે. આપણે માત્ર એક જ જીવન જીવીએ છીએ, તો ચાલો આ એક જીવનનો મહત્તમ લાભ ઉપાડીએ અને પરિપૂર્ણ જીવી લઈએ!