ભગવાન,ભલે હું ગમે તેટલી વાર મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરું કે દુઃખ એ જીવનનો ભાગ છે ને બધું સંભાળવાનો પ્રયાસ કરું પણ એક દુઃખ માંથી માંડ માંડ ઊભરવાનો પ્રયાસ કરું ત્યાં કોઈ ને કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે કે હું દર વખતે એક સમયે તૂટી જાઉં છું.
હે ભગવાન, શું આ જ મારું ભાગ્ય છે! આ જ મારી નિયતી છે!તૂટવાનું અને પછી દર વખતે રડવાનું!! એક જ જીવનમાં મને j આટલું બધું શા માટે!! બધું તમારા પર છોડી દીધું છે.. હવે કોઈ શક્તિ નથી રહી બીજું કઈ સહન કરવાની...🥺