"ધન" એ કંઈ એમ-નેમ ભેગું નથી થતું, એના માટે તો સખત મહેનતની સાથે-સાથે અપાર સમયનો પણ ભોગ આપવો પડે છે,
પરંતુ જ્યારે વાત આવે એ છે ધનને નિજ આનંદ માટે વાપરવાની, ખર્ચ કરવાની, ત્યારે એની સાચી મજા તો
સ્નેહી સ્વજનો સાથે જ આવે છે, અને સાચા સ્નેહી સ્વજનોનો સાથ સથવારો મેળવવા માટે જરાય મહેનત કરવાની આવશ્યકતા નથી હોતી, એમાં તો માત્ર આપવાનો હોય છે, "ક્વૉલિટી સમય"
- Shailesh Joshi