ભીંજાઈ જાય છે આ ધરા
ઝાકળથી
વિના વરસાદે ભીંજાઈ જાય
કયારેક આ મન
સરી પડે છે અંતરમાં આંસુ
જે ભીંજાઈને રહી જાય છે કોરા
જય શ્રી કૃષ્ણ પુષ્પા એસ ઠાકોર
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 112008791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now