જ્યારે જયારે જીવનમાં ચિંતા-વ્યગ્રતા સતાવે ત્યારે ત્યારે ગમતું સંગીત સાંભળો,ગમતું પુસ્તક વાંચો,ગમતી જગ્યાએ ગમતા દોસ્તો સાથે ફરવા જાઓ,ગમતા મંદિરમાં બેસી પ્રાર્થના કરો.પરંતુ એકલા ના બેસો.
જે સ્થળે ચિંતા ચોંટે તેં જગ્યાએ પલભર ના રોકાઓ.
- "વાત્સલ્ય "
GOOD MORNING
- वात्सल्य