Gujarati Quote in Shayri by Niya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે પાનખર હું એકલી સહું છું,
પણ પીડાને હેત બનાવી,
મારી પ્રીતને બાંધતી નથી,
એને મુક્ત છોડું છું…

કારણ કે અનોખી પ્રીત
ફાંસામાં નહીં,
સ્વતંત્ર શ્વાસોમાં જ
અમર બને છે…

Gujarati Shayri by Niya : 112014520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now