એક વારમાં આપણું ધાર્યું ન થાય,
એ સ્વાભાવિક છે
બે વારમાં પણ જો આપણું કામ ન થાય, કોઈ વાર એવું પણ બની શકે,
ને જો એજ કામમાં, આપણને ત્રણ કે ચાર પ્રયત્ને સફળતા મળે, તો એ આપણું નસીબ.
પણ જ્યારે કોઈ કામની સફળતા માટે આપણા અસંખ્ય પ્રયત્નો નિષ્ફળ જવા લાગે.....
તો આપણે સમજી લેવું જોઈએ કે,
કાંતો આપણે ખોટા રસ્તે પ્રયત્ન કરી રહ્યા છીએ, કાંતો આપણી માંગણી ખોટી છે.