English Quote in Thought by Jenisha

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવ થી પણ વ્હાલુ મારુ ઘર, દસકા પહેલા આ દરવાજે મેં (વરસાદ) ની જેમ રાહ જોઈને વ્હાલસોયુ વડીલ ઉભુ રેતુ, આજ કોઈ દરવાજો ખોલવા પણ રહ્યુ નથી, તો પણ આજ દસકાઓ પછી પણ એમજ ઉભુ છે અડીખમ અને અડગ એવુ વ્હાલસોયુ મારુ ઘર…
-જીજીવીષા

English Thought by Jenisha : 112019945
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now