વરસી રહ્યો છે મેઘ મુશળધાર આજે,
રખે ને હૈયા વરાળ ચઢી હશે ક્યાંક આભે...
ખીલી રહી ચાંદની સજી સોળે શરણગાર સાજે,
રખે ને ભાણ ભળકે બળ્યો હશે ક્યાંક આજે...
વ્હાલી વસંતના વધામણા વનવગડામાં ગાજે,
રખે ને પર્ણના હૈયે ક્યાંક હશે પીડ પાનખરની જોજે...
ચાહે "કમલ" સમાવી લે તુજને આગોશમાં ,
રખે ને ભરમાણું એ પાછું "અનોખીપ્રિત"માં આજે...

Gujarati Romance by Kamlesh : 112020053
Kamlesh 7 months ago

વાહ...!!! ખુબ ખુબ ધન્યવાદ સોનલજી...!!!

Kamlesh 7 months ago

ખુબ ખુબ ધન્યવાદ નિયાજી...!!!

Sonalpatadia darpan 8 months ago

આસમાની આકાશમાં મેઘધનુષી રંગો જેવો કમલનો પ્યાર, માટીની ભીની મહેકે ખીલી ઉઠે અનોખીપ્રિત એવો એનો વ્યવહાર..

Niya 8 months ago

વાહ…

Kamlesh 8 months ago

ધન્યવાદ ફાલ્ગુનીજી... આપને પણ રામનવમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ....!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ દર્શિતાજી...!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ શેફાલીજી...!!!

Kamlesh 8 months ago

ધન્યવાદ ઘનશ્યામ ભાઇ

Falguni Dost 8 months ago

વાહ વાહ રામનવમી પર્વની ખૂબ ખૂબ શુભકામના🙏🏻

Shefali 8 months ago

વાહ.. વાહ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now