સવારથી શોધું છું,તને !!
હજુ પણ તું ઘેર નથી આવ્યો.
હૂઁ ક્યાં ક્યાં શોધું તને!!
મારું વિશ્વ તું છે અને તારું વિશ્વ અનંત છે.

- वात्सल्य

Gujarati Quotes by वात्सल्य : 112020191

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now