શબ્દો કડવા જે અન્યને હર્ટ કરે અને એ પણ મારા મુખે.. ના ભગવંત
બની ન શકું વીસામો કોઈનો તો વાંધો નહીં,
લુશી શકું ન આશું તો પણ વાધો નહીં,
આપી શકું ન છાયા કોઈને તો પણ વાંધો નહીં,
પણ કોઈના દુઃખ નો કારક ન બનું
નડું નહીં કોઈને કે હાય નીકળે કોઈના મુખે અને કસુર વાર હું બનું
એ કરતાં મોત વ્હાલું કરીશ ભગવંત
- Hemant pandya