જમાના પ્રમાણે ચાલવું જોઈએ
એ વાત 100 ટકા સાચી,
પરંતુ એને પહોંચી વળવા માટે
આપણે શું કરવું જોઈએ ?
એ વાતને સમજવી, માનવી અને અનુસરવી 1000 ટકા જરૂરી છે, પછી ભલે એમાં આપણે મોડા પડીએ, પરંતુ આમ કરવાથી આપણે ખોટા તો ક્યારેય નહીં પડીએ.
- Shailesh Joshi

Gujarati Whatsapp-Status by Shailesh Joshi : 112029030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now