રોજ સવારે આપણે જે પ્રાર્થના કરીએ છીએ,
એમાં આપણે કેટલો સમય આપીએ છીએ ?
એનાથી મહત્વની વાત એ છે કે, આપણે
કેટલી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરીએ છીએ ?
અને એ શ્રધ્ધાની અસર
આપણી અંદર ક્યાં સુધી રહે છે ?
- Shailesh Joshi

Gujarati Good Morning by Shailesh Joshi : 112033644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now