આ વાળ તમારા હખણા રાખો ને વારંવાર સંભાળવા પડે છે.
અને આ નજરને તમારી આંખમાં કેદ કરી વશ કરો ને,વશ કરો ને.
કેટલું સાચવું દિલ?તમારા દિલમાં વારંવાર ઢળી જતું જોઉં છું,
તમારા મુખડે ને દિલડે આડું ઓઢણું રાખો ને,ઓઢણું રાખો ને.
- વાત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 112039057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now