Gujarati Quote in Quotes by Jagruti Pandya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના કરું છું.

યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:


- Jagruti Pandya

Gujarati Quotes by Jagruti Pandya : 112039061
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now