તે જ્યારથી કીધું કે મને ભૂલી જાઓ.
હું ઈચ્છું છતાં તમને મળી નથી શકતી એ મજબુરી છ મારીે,અને તે તમે સારી રીતે સમજો છો.
તમે વરસોથી મને મેળવવા ખૂબ કર્યું છે.બઉજ તડપાવ્યા છતાં પ્રેમ પીયૂષ નથી પાઈ શકી.તે બદલ આભાર અને સોરી કે તમને હું તમારા માટે આ શબ્દ સિવાય કઈંજ આપી શકતી નથી.
- જોધા
મેં તને મેળવવા કયારેય પ્રયત્ન કર્યો નથી.
હા તારો પ્રેમ પામવા મેં જરુર પ્રયત્ન કર્યો છે.
તારી વાતને કયારેય કોઈ ટાળી નથી. અને તેં મારી વાત કોઈ માની નથી.
આ સત્યને તારે સ્વીકારવું રહ્યું.
તું એક હતી ત્યારથી ટ્રાય કર્યો'તો!
હવે તું બે માંથી ત્રણ બની ગઈ છો.
એટલે કોઈના સંસારને સળગાવી મારે કોઈ હાંસલ નથી કરવું.
બસ એટલી તમન્ના છે કે તું મને ભૂલી ના જાયઃ એટલે દર પંદરમા દિવસે મને સંદેશ મોકલી હ્રદયનું એક ઈમોજી મૂકી દે જે..
હું સમજીશ કે તું મારા પ્રેમની કદર કરે છે,
લિ.તારો અકબર
💜વાત્સલ્ય💜