horror Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

horror Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful horror quote can lift spirits and rekindle determination. horror Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

horror bites

ધૂળેટીનાં પછીનાં દિવસે બધાં સ્વર્ણાપુર ગામમાં આવેલ 200 વર્ષ જૂનાં ચામુંડા માતાનાં મંદિરે જઈ રહ્યાં હતાં. રસ્તામાં બસ અચાનક બંધ પડી ગઇ. જે દાદા રસ્તો દેખાડવાં સાથે આવ્યાં હતાં તેમણે બસની નીચે ઉતરીને જોયું તો તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં.

દાદાએ શું જોયું હશે? જાણવા માટે વાંચો...રાત-4

#રાત #KevalMakvana
#Horror #Romance #Travel
#Ravi #Sneha



Story Link :- https://www.matrubharti.com/book/19911930/raat-4

કોલેજમાંથી એક પ્રોજેક્ટ બનાવવા માટે વિધાર્થીઓને સ્વર્ણાપુર નામનાં એક ગામમાં લઈ જવામાં આવી રહ્યા હતાં.. પૂનમની રાત હતી. વિધાર્થીઓની બસ જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આકાશમાંથી સોળે કળાએ ખીલેલો ચંદ્ર પોતાનો પ્રકાશ પાથરી રહ્યો હતો. બસમાં કોઈ મિત્રો કે સહેલીઓ સાથે મસ્તી કરી રહ્યું હતું તો કોઈ ગીતો ગાઈ રહ્યું હતું. સ્નેહા નામની એક યુવતી બસમાં તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી અને તેની સામેની સીટ પર બેસેલા રવિ નામનાં એક યુવકને જોઈ રહી હતી. કાનમાં હેન્ડસ્ફ્રી રાખીને મ્યુઝિક સાંભળી રહેલો રવિ પણ સ્નેહાને જ જોઈ રહ્યો હતો. અચાનક જ બસ બંધ થઈ ગઈ. બધાં બસની નીચે ઉતરી ગયા. જ્યારે ડ્રાઈવરે ચેક કર્યું તો બસમાં કંઇ જ વાંધો ન હતો. પ્રોફેસર શિવે બધાંને ફરી બસમાં બેસવા માટે કહ્યું. બધાં બસમાં બેસી ગયાં. સ્નેહા તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી ત્યારે તેને અચાનક જ બસની બહારથી કંઇક ખુબ ઝડપથી પસાર થયું એવું લાગ્યું. સ્નેહા બસની બારીમાંથી બહાર જોવે છે. સ્નેહાએ પોતાનો વહેમ છે એમ સમજીને તે ફરીથી પોતાની સહેલીઓ સાથે વાતો કરવા લાગી. થોડીવાર પછી બહારથી કંઇક ડરામણો અવાજ આવ્યો, સ્નેહાએ બારીની બહાર નજર કરી તો તેની આંખો ખુલી જ રહી ગઈ ............

સ્નેહાએ બસની બહાર શું જોયું હશે ? જાણવા માટે વાંચો...રાત-3

#રાત #KevalMakvana
#Horror #Romance #Travel
#Ravi #Sneha

Story Link :- https://www.matrubharti.com/book/19911929/raat-3

ભાગ 1 માં તમે જોયું કે સ્નેહાએ સ્વપ્નમાં જોયું કે તે અને રવિ વેલેન્ટાઇન ડેના દિવસે મળ્યાં, ત્યાં કોઈ શેતાની શક્તિએ તેમને એકબીજાથી અલગ કરવાની કોશિશ કરી. સ્નેહા કોલેજ ગઈ. પ્રોફેસર શિવે જણાવ્યું કે એક પ્રોજેક્ટ બનાવવા માટે બધાં વિધાર્થીઓએ 3 મહિના માટે સ્વર્ણાપુર નામનાં એક ગામમાં રહેવા જવાનું છે.

શું થશે સ્વર્ણાપુર ગામમાં? જાણવા માટે વાંચો... રાત-2

#રાત #KevalMakvana
#Horror #Romance #Travel
#Ravi #Sneha

Story Link :- https://www.matrubharti.com/book/19911928/raat-2

ભાગ_1 વાંચવા માટે:
https://www.matrubharti.com/book/19911910/raat-1

ભાગ 1 માં તમે જોયું કે સ્નેહાએ સ્વપ્નમાં જોયું કે તે અને રવિ વેલેન્ટાઇન ડેના દિવસે મળ્યાં, ત્યાં કોઈ શેતાની શક્તિએ તેમને એકબીજાથી અલગ કરવાની કોશિશ કરી. સ્નેહા કોલેજ ગઈ. પ્રોફેસર શિવે જણાવ્યું કે એક પ્રોજેક્ટ બનાવવા માટે બધાં વિધાર્થીઓએ 3 મહિના માટે સ્વર્ણાપુર નામનાં એક ગામમાં રહેવા જવાનું છે.

શું થશે સ્વર્ણાપુર ગામમાં? જાણવા માટે વાંચો... રાત-2

#રાત #KevalMakvana
#Horror #Romance #Travel
#Ravi #Sneha

Story Link :- https://www.matrubharti.com/book/19911928/raat-2

નમસ્તે...!

તમારો લેખક મિત્ર કેવલ મકવાણા આવી ગયો છે એક નવલકથા લઈને. તમે મારી અન્ય કૃતિઓને જેવો સહકાર આપ્યો તેવો જ આ કૃતિને પણ આપશો એવી આશા છે.

આ વાર્તા છે રવિ અને સ્નેહાની. રવિ અને સ્નેહા એકબીજાને ખૂબ પસંદ કરે છે, પરંતુ કોઈ એવી શેતાની શક્તિ છે કે જે એમને એક થવાં દેતી નથી. શું રવિ અને સ્નેહા એક થઈ શકશે? અને કોણ છે એ શેતાની શક્તિ કે જે એમને એક થવાં દેતી નથી? જાણવા માટે વાંચો.... રાત-૧

#રાત #KevalMakvana
#Horror #Romance #Travel
#Ravi #Sneha

Story Link :- https://www.matrubharti.com/book/19911910/raat-1