science Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

science bites

વિજ્ઞાન' એટલે જે જાણવા માત્રથી જ મુક્ત થવાય. કરવાનું કશું જ નહીં. જે જ્ઞાન ક્રિયાકારી હોય, તે 'વિજ્ઞાન' કહેવાય. - દાદા ભગવાન

વધુ વિગત માટે: https://dbf.adalaj.org/GAmAFaJq

#scientific #science #trueknowledge #selfrealisation #spiritualknowledge #spiritualawakening #spirituality #spiritualscience #imageoftheday #quoteoftheday #spiritualityquotes #quote #dadabhagwanquotes #DadaBhagwan #DadaBhagwanFoundation

વિજ્ઞાન એટલે જગતમાં જાતજાતનું ભેગું થવું ને ફેરફાર થવું. સમયે સમયે ફેરફાર થયા જ કરે છે. - દાદા ભગવાન

વધુ જાણવા માટે: https://dbf.adalaj.org/3B8OWhtw

#Science #Spiritualscience #Theoretical #Scientific #Spirituality #quoteoftheday #spiritualityquotes #SelfRealization #AkramVignan #DadaBhagwan #DadaBhagwanFoundation

વિજ્ઞાન' હંમેશાં સૈદ્ધાન્તિક હોય અને તે સર્વ દુઃખોનો 'એન્ડ' લાવે.
'વિજ્ઞાન' જ એનો ઉપાય, પણ એ 'જ્ઞાની પુરુષ'નું અનુભવજન્ય 'વિજ્ઞાન' હોવું જોઈએ. - દાદા ભગવાન

વધુ જાણકારી માટે: https://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/absolute-vision-of-the-enlightened-one/absolute-vision-of-enlightened-one/

#Science #Spiritualscience #Theoretical #SelfRealization #Gnanipurush #DadaBhagwan #DadaBhagwanFoundation