સાલમુબારક
દિપ તણી પ્રગટે દિપાવલી,વીર તારી યાદની,,
ઉગે જ્યોત જીવનમાં,માનવતાના સાદની,,
સદગુણોની સુવાસ લઈ આવે નુતન વર્ષાવલી,,
કલ્યાણકારી વર્તે આવનાર સવંતની દરેક ઘડી..

🪔MH BROTHERS 🪔

Gujarati Microfiction by Tr.Mrs.Nirali Polara : 111904433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now