ગજલ-યાદ કરતા ગયા
જિંદગીભર તને યાદ કરતાં ગયાં,
જિગરના ઘટે ઘાવ ભરતાં ગયાં।
તારાં વગર જોવાય કંઈ પણ નહીં,
અંધારાંની સાથે ઝગડતાં ગયાં।
હર દુખને હસીને વળાવી લીધું,
અમે દર્દને પણ નિહાળતાં ગયાં।
માટે રાખી અમુક વાત ચૂપચાપ,
જિગરનાં ચમકતાં નયન ભીનાં રહ્યાં।
તું ભલે દૂર છે પણ રહી જ રડી,
અમારાં ખ્વાબોમાં દુઃખો હરતાં ગયાં।
-J.A.RAMAVAT