ohhho કોઈ વરસાદ!!
વરસાદની બુંદો આપણને શીખવે છે જીવનની અમુક ક્ષણો ફક્ત માણી શકાય છે પકડી નથી શકાતી,,
so enjoy rain
અને પેલું હિન્દી મૂવી નું ગીત યાદ આવે છે
हाय हाय ये मजबूरी, यह मौसम यह दूरी...
तेरी दो टकिया दो नौकरी में मेरा लाखों का सावन जाए 🥺
🖋️ desai mavji
(dost bipin baghel માટે)