પરિસ્થિતિ ભલે સારી હોય કે વિકટ હોય પરંતુ દરેક વ્યક્તિ એ નિર્ણય અને પ્રયત્નો કરવા જ પડે છે,
એક નાનકડા એવા છોડ ને માત્ર લાવી એક ખૂણે મૂકી દેવામાં આવે તો તે મૂરઝાઇ જ છે પણ જો તેની થોડી માવજત કરવામાં આવે અને સમય સમય પૂરતું પાણી આપવા આવે તો એ ફૂલો તો આપે જ છે સાથે તેની તાજગી વાતાવરન આહ્લાદક થઈ જાય છે
✍️ jihan ✍️
- jihan